નિપાત | Nipat short trick | Std 12 gujarati vaykaran | gujarati grammar nipat
નિપાત, Std 12 Gujarati vaykaran Nipat By Vaghela Vishal { Sarthi Support } ⊙ નિપાત ⊙ → ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંશા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમના - અનુગ કે નામયોગીના રૂપ સાથે આવે છે. અને ભાર, આગ્રહ, વિનંતી, વિનય, આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે. આવા ઘટકોને કહે છે. ● નિપાતો નીચે મુજબના જોવા મળે છે. ૧. 'જ' : આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જંપદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છેજેમ કે તમે જ મારી સાથે આવશો ૨ " "તો" : આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે "બીજુ નહિં તોપણ આ – એવા અર્થમાં વપરાય છે જેમ કે પથ્થરો બોલે તો બોલાની જુઓ. ૩. "ને " : આ આગ્રહ કે ખાતરી કરવાનો અર્થદર્શાવે છેજેમ કે રોકાવાના છો ને ? ૪. "ય", " પણ", "સુધ્ધાં " : આ નિપાતો અંતર્ભાવનો અર્થ બતાવે છે જેમ કે હા એટલું ય હું ન જાણું ? એણે ખાધું સુધ્ધા નહિ. ૫. "જી" : આ નિપાત આદર કે વિનય વાચક છે જેમ કે...