std 11 psychology first exam imp question 2021-22 | ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો 2021-22 | gseb dhoran 11 mano vigyan imp question pdf download 2021-22
std 11 psychology first exam imp question 2021-22 | ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો 2021-22 | gseb dhoran 11 mano vigyan imp question pdf download 2021-22 ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા imp પ્રશ્નો ઓકટોબર 2021-22 વિભાગ C 1. મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. 2. મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદાનો સમાવેશ થાય છે? 3. વૉટ્સને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો? 4. મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે ? 5. સ્વાથ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે ? 6. મનોવિજ્ઞાનનાં વિકાસશીલ ક્ષેત્રો જણાવો. 7. નિરીક્ષણ એટલે શું ? 8. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. 9. પ્રયોગની વ્યાખ્યા આપી, અર્થ સ્પષ્ટ કરો. 10. પરિવર્ત્યના પ્રકારો જણાવો. 11. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ આપો. 12. કસોટીના માનાંકોનો ખ્યાલ આપો. 13. વારસો એટલે શું ? 14. પ્રગટ અથવા તો અપ્રગટ વારસો કોને કહેવાય ? 15. વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો. 16. પિયાજના મતે બોધાત્મક વિકાસના તબક્કાનાં નામ આપો. 17. પૂર્વ-ક્રિયાત્મક તબક્કાની સમ...