⊙ વાક્યમાં પ્રત્યય સુધારો ⊙ 1 કુંતીપુત્ર, શત્રુઓમાં હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ? → કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરીને હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ? 2 વેરીઓમાંથી મૂળ રહી ગયાં હોય એમ તમને લાગ્યાં કરે છે? → વેરીઓનાં મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યાં કરે છે ? 3 વને, રણે, મહેલે-બધે તમે તેનાં જ સ્વપ્ર સેવતાં. → વનમાં, રણમાં, મહેલમાં-બધે તમે તેના સ્વપ્ર સેવતાં. 4 પણ ભારતના થોડાં વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. → પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. 5 એનું શરીર કાબૂથી ન રહેતું. → એનું શરીર કાબૂમાં ન રહેતું. 6 આઘેથી તમાકુએ લીલાંછમ ખેતર દેખાતાં હતાં. → આઘેથી તમાકુના લીલાંછમ ખેતર દેખાતાં હતાં. 4 મણિભાઈ પોતાના મહોલ્લા આવી પહોંચ્યા. → મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યા. 5 ચોરે એનો બાળપણથી ભાઈબંધ મગનિયો બેઠો હતો. → ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. 6 આ કાવ્ય એમનાં પ્રથમ પત્નીનું અવસાન નિમિત્તે લખેલું છે. → આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે. 7 કવિ મા...