Skip to main content

Posts

Showing posts with the label Gujarat university

Gujarat university first year b.sc admission start june 2022 | gujarat university new admission start

Gujarat university first year b.sc admission start june 2022 | gujarat university new admission start  Registration information >> ફોર્મ શરૂ 15/06/2022 થી 26/06/2022 ઉમેદવારોએ B.Sc. / Five year integrated/ M.Sc. & M.B.A.માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે. <<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. <<< ઉમેદવારે તમામ સંબંધિત / જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા અને INR 125/- (નોન-રીફંડેબલ) રજિસ્ટ્રેશન ફી સફળતાપૂર્વક ફક્ત ઑનલાઇન ચૂકવીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કોલેજનું લિસ્ટ :: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ :: ફોટો/ સહી આધાર કાર્ડ ધો.10 અને 12ની માર્કશીટ જાતિનો દાખલો આવકનો દાખલો LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) ...