Gujarat Board Class 12th Psychology (manovigyan) Std 12 Psychology(manovigyan) may 2021 most imp questions in gujarati
Gujarat Board Class 12th Psychology (manovigyan) Std 12 Psychology(manovigyan) may 2021 most imp questions in gujarati ધોરણ 12 મનોવિજ્ઞાન imp પ્રશ્નો પ્રકરણ 1 1 . પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. 2. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. 3. શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો . 4. સ્વાદ સંવેદનનાં વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો . 5. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો . 6. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં ‘ સમાવેશક્તા ’ સમજાવો . 7. ‘ કેન્દ્રીકરણ’નો અર્થ આપી સમજાવો . 8. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું ? સમજૂતી આપો . પ્રકરણ 2 1 . અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો . 2 . થોર્નડાઈકનો પ્રયોગ સમજાવો . 3 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપક સામાન્યીકરણને ઉદાહરણ આપી સમજાવો . 4 . પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદીપકનું ભેદબોધન એટલે શું ? 5. પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દેઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે ? 6 . કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો . 7 . પ્રશિષ્ટ અભિસંધાનના મૂળ...