સમાનાર્થી શબ્દો | samanarthi shabdo | std 12 Gujarati vatavaran | gujarati vyakaran | gcert textbook samanarthi shabdo
સમાનાર્થી શબ્દો - બોર્ડ પરીક્ષા - સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અગત્યના સમાનાર્થી શબ્દો અહીં આપવામાં આવેલ છે જે તમને ખુબ જ ઉપયોગી થશે - Vishal Vaghela ( sarthi support ) ⊙ સમાનાર્થી શબ્દો ⊙ આવરણ - ઢાંકણ - આચ્છાદન સાંપ્રત - વર્તમાન - અર્વાચીન પ્રબંધ - સંચાલન - વ્યવસ્થા બ્રાહ્મણ - વિપ્ર- દ્વિજ સંવત્સરી - મૃત્યુતિથિ - સમચરી ધૂસાભૂંસા - છોડાં – છોતરાં અઢળક - અનર્ગળ - પુષ્કળ શકમંદ - વહેમી - શંકાશીલ રંજ - ખેદ - દિલગીરી અવકાશ - સમય - અવસર વાસના - કામના - ઈચ્છા ઘોડો - અશ્વ - તોખાર હલવાઈ - સુખડિયો - કંદોઈ ઉમંગ - હર્ષ - ખુશી કલંક - લાંછન - બટ્ટો વૃત્તિ - વલણ - ઈચ્છા દાખલો - દૃષ્ટાંત - ઉદાહરણ શિક્ષા – ઉપદેશ - શિખામણ કથન - કહેણ - બોલ સમીપે - નજીક - નિકટ સુવાળપ - નાજુકતા - કોમળતા ગોષ્ઠી - વાતચીત - ગોઠડી મૂડી - પૂંજી - દોલત રસોડું - પાકશાળા - રાંધણિયું પ્રદાન - યોગદાન - ફાળો દુઝે - ઝમે - ટપકે મંજૂરી - બહાલી - સંમતિ મનસ્વી - સ્વચ્છંદી - તરંગી વિવશ - લાચાર - નિરુપાય ધૈર્ય - ધીરજ - કૃતિ તેજ ...