કૃદંત, કૃદંતના પ્રકારો, std 12 gujarati vaykaran krudant by Vaghela Vishal { Sarthi Support } ★ કૃદંત એટલે શું ? → કૃદંત એક વ્યાકરણની ભાષાનો શબ્દ છે. → કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે, કેટલાક પદો ક્રિયાપદની જેમ કર્તા/ કર્મ લે છે. અને સાથે સાથે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે આવી શકે છે. આવા પદો કૃદંત કહેવાય. → ક્રિયાપદો કૃદંત તરીકે વપરાય કે ન પણ વપરાય ⊙ કૃદંતના પ્રકારો ⊙ → કૃદંતના મુખ્ય છ પ્રકારો છે. ● વર્તમાન કૃદંત ● ભવિષ્ય કૃદંત ● વિધ્યર્થકૃદંત - સાધારણ કૃદંત ● ભૂત કૃદંત ● હેત્વર્થ કૃદંત ● સંબંધક કૃદંત ๏ વર્તમાન કૃદંત → ક્રિયાપદનું મૂળરૂપ અથવા ધાતુ અથવા તે પ્રત્યય. ઉદાહરણ : 1 ચોકઠાં પણ હવે બહું કામ આપતા ન હત...