જોડણી, ધોરણ 12 ગુજરાતી જોડણી, std 12 gujarati vaykran - jodani by Vaghela Vishal ( Sarthi Support ) ⊙ જોડણી ⊙ સીકસા - શિક્ષા પુછડી– પૂંછડી વારી - વારિ ઉરમી – ઊર્મિ કઉતુક - કૌતુક સગમા - સંજ્ઞા વીટય -વિટપ તૃપતી - તૃપ્તિ વીચીત્ર - વિચિત્ર પત્થર- પથ્થર પૂલટ-કુલટા વશુધા - વસુધા મજુરી - મજૂરી આશું - આંસુ કુટુમ્બ કુટુંબ મિઠું -મીઠું ફિકૂ-ફિકુ શક્તી - શક્તિ સ્તૂતિ – સ્તુતિ શુર- શૂર સિસ – શીશ વીશ - વિષ અપુરવ – અપૂર્વ દમયંતિ - દંપતી ધુરુષતા - ધૃષ્ટતા કસ્તુરી - સ્તુરી શમિપે - સમીપે અસાઢ – અષાઢ શુતપુત્ર -સુતપુત્ર સોક - શોક ભિતિ - ભીતિ વીવસ - વિવશ વીલોકી-વિલોકી ભ્રામણી - બ્રાહ્મણી ધુળીયું - ધૂળિયું ચાશનિ - ચાળણી ભગીતિ - ભગિની શુરજ - સૂરજ હિચકો –હીંચકો ગ્રુહ - ગૃહ યુક્તી - યુક્તિ ઉર્મીલા - ઊર્મિલા કાઉન્સીલ - કાઉન્સિલ બ્રીટીશ - બ્રિટિશ સદગૃહસ્થ - સગ્રહસ્થ એડમીનીસ્ટ્રેટર - એમિનિસ્ટ્રેટર ચિથરેચિથરા - ચીંથરેચીંથરાં નીયમીત - નિય...