[SCHOOL] Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 | g3q quiz answers

 [SCHOOL] Gujarat Gyan Guru Quiz Bank 17 July 2022 | g3q quiz answers


1. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?

2. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?

3. મોરિંગા ઓલિફેરા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે ?

4. ભારત સરકારના ડેરી સહકાર મંત્રાલય દ્વારા આરંભાયેલ ડેરી સહકાર યોજના કયા મહાપુરુષના જન્મદિન નિમિત્તે દેશને સમર્પિત કરવામાં આવી ?

5. ગુજરાતના કયા જિલ્લાનો હાફૂસ કેરીનો પાક વખણાય છે ?

6. આપેલ પૈકી કયું બળતણ સૌથી સસ્તું છે ?

7. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલા વિજ્ઞાન સમુદાય કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે ?

8. SCOPEની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

9. વિદ્યાર્થીઓને ટોકન દરે ટેબલેટ આપવાની યોજના કઈ છે ?

10. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકકક્ષાની તમામ લેખિત પરીક્ષાઓ માટે ગુજરાત સરકારનાં ધારાધોરણો મુજબ શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને કેટલો વધુ સમય આપવામાં આવે છે ?

11. અલ્પ સાક્ષરતા કન્યાનિવાસી શાળા યોજનામાં વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

12. નીચેનામાંથી કઈ શૈક્ષણિક પદ્ધતિ વધુ ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થી કેન્દ્રિત છે ?

13. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?

14. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

15. શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલ જિલ્લામાં ક્યાં આવેલું છે ?

16. MGVCLનું પૂરું નામ શું છે ?

17. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ કઈ ઊર્જામાં થાય છે ?

18. ગુજરાતના કયા વિસ્તારમાં વિન્ડ મિલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

19. વિશ્વના પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કોણે કરેલ છે ?

20. કિસાન સૂર્યોદય યોજનાનો ગુજરાત રાજ્યમાં કોના દ્વારા આરંભ કરવામાં આવ્યો છે ?

21. ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના બીજા કયા નામથી ઓળખાય છે ?

22. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના કોણે શરૂ કરી છે ?

23. GSTનો એક ઉદ્દેશ શું છે ?

24. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 20 રૂપિયામાં કેટલા લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે ?

25. PSUનું પૂરું નામ શું છે ?

26. ભારતમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?

27. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

28. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલનું રાહતદરે વિતરણ કરવામાં છે ?

29. સૂર્યદેવને સમર્પિત કોણાર્ક સૂર્યમંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

30. ગુજરાતમાં કુલ કેટલાં વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલાં છે ?

31. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?

32. ભારતીય ઉપખંડમાં પહેલું શહેર કઈ નદીના કિનારે પાંગરેલું હતું ?

33. વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને વિદેશીઓ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લે તેવા શુભ આશયથી ગુજરાતમાં કઈ પોલિસી બનાવાઈ છે ?

34. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં કઈ જગ્યાનો મહિમા છે ?

35. રાજ્યના 50 વિકાસશીલ તાલુકાના NFSA હેઠળ સમાવિષ્ટ AAY, BPL, APL-1 અને APL-2 રેશનકાર્ડધારક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે શેના વિતરણની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?

36. નીચેનામાંથી કયું સ્થળ ચિકનકારી (એમ્બ્રોઈડરીની પરંપરાગત કળા) માટે પ્રખ્યાત છે ?

37. ઐતિહાસિક નવલકથા 'જય સોમનાથ'ના લેખકનું નામ શું છે ?

38. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?

39. માંગલ્ય વનનો વિસ્તાર કેટલો છે ?

40. કયા 'વન'માં વાંસના વિવિધ ઉત્પાદનો છે ?

41. રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

42. ગુજરાતના નવસારી જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?

43. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

44. ખીજડિયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

45. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?

46. ગ્લોબલ વોર્મિંગની અસરથી ક્યા સ્ફિયરના તાપમાનમાં વધારો થાય છે ?

47. કઈ પર્યાવરણીય ઘટના CFC સાથે જોડાયેલી છે ?

48. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર યોજનાની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવેલ હતી ?

49. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

50. ઘરેલું જોખમી કચરાને અલગ કરવા કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે ?

51. નીચેનામાંથી કઈ દવા તાવના કિસ્સામાં લેવામાં આવે છે ?

52. પ્રારંભિક ગર્ભાવસ્થાના જોખમો કયા છે ?

53. નીચેનામાંથી કયું વિધાન રક્તદાન માટે સાચું છે ?

54. નીચેનામાંથી કઈ સેવા આરોગ્યસેવા વ્યવસ્થાપન કેન્દ્ર (એચએસએમસી) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?

55. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ?

56. નીચેનામાંથી કયું નિવેદન શાળા આરોગ્ય કાર્યક્રમ માટે સાચું છે ?

57. સ્વસ્થ ભારત મોબાઇલ એપ્લિકેશન માટે કઈ બાબતો લાગુ પડે છે ?

58. એલર્જીના કારણે કયો રોગ થાય છે ?

59. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?

60. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના માટે શા માટે કરવામાં આવી હતી ?

61. SFURTIનું પૂરું નામ શું છે ?

62. બેંકિંગ, વીમા અને મૂડી બજારોમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) કયું છે ?

63. ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન કોના હસ્તક છે ?

64. વાદળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?

65. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?

66. કારીગરોના સમૂહને વ્યાવસાયિક રીતે સંચાલિત અને સ્વ-નિર્ભર સામુદાયિક સાહસમાં સમાવીને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે ?

67. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા 'અટીરા' કયાં આવેલી છે ?

68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ?

69. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?

70. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?

71. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેન્દ્ર શરૂ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

72. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?

73. તાજેતરમાં જાહેર થયેલી ભારત સરકારની કઈ યોજનાથી દેશસેવાનો ઉમદા અવસર યુવાનોને પ્રાપ્ત થશે ?

74. અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?

75. યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો ?

76. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ બેરોજગાર નાગરિકોને રોજગારીની તક પૂરી પાડવાનો છે ?

77. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના કયા રાજયની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ?

78. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?

79. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મતવિસ્તારમાંથી વિધાનસભાના પ્રતિનિધિ સભ્ય છે ?

80. ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?

81. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

82. કયો પ્રૉજેક્ટ ગુજરાતના શહેરોમાં મફત Wi-Fi પ્રદાન કરે છે ?

83. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કોની સાથે સંબંધિત છે ?

84. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે ?

85. નીચેનામાંથી કયો રોગ પાણીના પ્રદૂષણને કારણે થાય છે ?

86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

87. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલાં છે ?

88. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

89. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?

90. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?

91. ગુજરાતમાં ગરીબકલ્યાણ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?

92. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત, આર્થિક રીતે સ્થિર અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે ?

93. ગુજરાતમાં 'મિશન મંગલમ્' યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?

94. PM -KISAN સમ્માનનિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

95. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?

96. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

97. મહાત્મામંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

98. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

99. કંડલા બંદર કયા રાજ્યમાં આવેલું છે ?

100. દાંડી પુલ ક્યાં આવેલો છે ?

101. વર્ષ 2021માં ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીનું લોકાર્પણ કોણે કર્યુ હતું ?

102. PM ગતિ શક્તિ શું છે ?

103. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ શો છે ?

104. RRTS નું પૂરું નામ શું છે ?

105. ભારતનું સૌથી મોટું માછલીઘર કયું છે ?

106. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

107. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

108. શ્રેષ્ટા (SHRESHTA) યોજનાના લાભાર્થીઓ કોણ છે ?

109. GATE/GPAT/CAT/CMAT/GRE/IELTS/TOFEL દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા SC અને ST વિદ્યાર્થીઓ માટે કઈ યોજના છે ?

110. એમ-યોગ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

111. મિશન સાગર યોજનાના મિશન-૩ હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં વિનાશક પૂર પછી કયા ભારતીય જહાજ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી ?

112. કોવિડ રાહત અંતર્ગત ચોખાનો જથ્થો પોર્ટ એન્જોઆન, કોમોરોસમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો ?

113. CMSSનું પૂરું નામ જણાવો.

114. પાણી પહોંચાડવું દુર્ગમ હતું તેવા વિસ્તારોમાં સરકારશ્રીની કઈ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતુ થયું ?

115. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?

116. 8મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

117. સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણ સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજનાનો અમલ થયેલ છે ?

118. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન અને બાળઆરોગ્ય અંગે જાણકારી આપવામાં આવે છે ?

119. ડૉ. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય દ્વારા કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?

120. PURNA પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

121. ગુજરાત સરકારમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

122. હરીજરી કલા વિકસાવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

123. ભારતના સૌથી નાની વયના ચૂંટાયેલ અંધ ગુજરાતી મહિલા સરપંચનું નામ આપો.

124. ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક કોણ હતાં ?

125. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

0 Comments