Gujarat gayn guru quiz 2022 | g3q.co.in | g3q quiz link | g3q online quiz website | g3q quiz material pdf

 Gujarat gyan guru quiz 2022

નમસ્કાર મિત્રો 

         સારથી સપોર્ટ ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે  ગુજરાત સરકાર દ્વારા ( G3Q - Quiz) નું આયોજન કરવામાં આવેલ છે તો સૌ વિદ્યાર્થી સરળતાથી ક્વિઝ ટેસ્ટ આપી શકે તે માટે સુપર ફાસ્ટ લિંક તૈયાર કરવામાં આવી છે જેમાં તમે દર અઠવાડિયે ઝડપથી ક્વિઝ આપી શકશો 

દરરોજ કવિઝના answer જોવા અહીં ક્લિક કરો

 

આજની પ્રશ્નબેંક જોવા અહીં ક્લિક કરો

G3Q માં પૂછાતા પ્રશ્નો જોવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

સૌ પ્રથમ G3Q.co.in ની વેબસાઈટ ખોલો અથવા અહીં ક્લિક કરો.

ત્યારબાદ મેનુ માંથી Today’s Quiz Bank પર ક્લિક કરો.

તમારી સામે નવું પેજ ખુલે તેમાં શૈક્ષણિક પ્રકાર અને ક્વિઝ માધ્યમ પસંદ કરો.

હવે, Search બટન પર ક્લિક કરો એટલે તમારી સામે આજે ક્વિઝ માં પૂછાવાના છે તે બધા પ્રશ્નો આવી જશે.

Telegram channel Join Now .

પ્રથમ અઠવાડિયાની ક્વિઝ માટે ના પ્રશ્નો આપણી ટેલીગ્રામ ચેનલ પર મુકવામાં આવેલ છે 

દર રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ આપી શકશો. અઠવાયામાં એક વખત ક્વિઝ આપી શકશો 

જિલ્લા કક્ષાની કવીઝના વિજેતા જોવા ક્લિક કરો

            ક્વિઝ - 13 (  અઠવાડિયુ 12 )

     સમય - સવારે 9:૦૦ થી 12:૦૦ સુધી school લેવલ માટે

     સમય - બપોરે 2:00 થી 5:00 સુધી કોલેજ/યુનિ લેવલ માટે

     કુલ ગુણ  - ૨૦ 

   ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો  


➡️  ક્વિઝ માટે ની સૂચના 

       ● સૌપ્રથમ યુઝરનામ અને પાસવર્ડ નાખો

       ● કેપ્ચા કોડ નાખી  લોગીન કરો

       ● ક્વિઝ continue પર ક્લિક કરો 

       ● ક્વિઝ શરૂ કરો (  Start Quiz) 

0 Comments