Std 9 to 12 Second Exam Timetable 2022 || દ્વિતીય વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ 2022 || second exam time table 2022 gujarat

 Std 9 to 12 Second Exam Time Table 2022



ધોરણ 9 થી 12 દ્વિતીય પરીક્ષા 2022

➡️  અગત્યની સૂચનાઓ

( 1 ) કાર્યક્રમ મુજબ નિયત કરેલ સમયે જ પરીક્ષા લેવી.

( 2 ) ધો - 9 ની પરીક્ષા સરકારશ્રીની વખતો વખતની સૂચના મુજબ લેવાની રહેશે.

( 3 ) ધોરણ - 9 ના પ્રશ્નપત્ર અને ધોરણ - 11 ના પ્રશ્નપત્રો 50 ગુણ અને બે કલાકના રહેશે. જ્યારે ધોરણ - 10 ના પ્રશ્નપત્રો 80 ગુણ ના અને ધોરણ 12 ના પ્રશ્નપત્રો 100 ગુણ અને ત્રણ કલાકના રહેશે. એસ.વી.એસ. કક્ષાએ નક્કી કરેલ અભ્યાસક્રમ રહેશે.

( 4 ) ધોરણ - 11 તમામ વિષયના પરિરૂપ વિજ્ઞાનપ્રવાહના પરિરૂપ પ્રમાણે રહેશે.

( 5 ) ધોરણ - 10 અને 12 માં સમગ્ર અભ્યાસક્રમ અને ધોરણ - 9 અને 11 માં જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે.

( 6 ) ધોરણ - 10 અને 12 ના પેપર બોર્ડના પરિરૂપ પ્રમાણે જ પેપર આવશે. ધોરણ - 9 અને 11 રાબેતા મુજબ પ્રશ્નપત્રો આવશે.


દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2022 ટાઈમ ટેબલ ⬇️











નોંધ :- બાકી રહેલ જિલ્લાના ટાઈમ ટેબલ ટૂંક સમયમાં મુકાઈ જશે.

0 Comments