26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે હું તમારા માટે Republic Day Shayari, Wishes, Quotes, Slogan અને Images લાવ્યો છું. 2022 માં ભારત 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન
ગણતંત્ર ના દિવસે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે Share કરી શકો તેવા ખુબજ સુંદર 26 January Poster in Gujarati, 26મી જાન્યુઆરી નો ડાન્સ, Republic day Quotes in Gujarati, 26 January Slogan in Gujarati, અને પ્રજાસત્તાક દિન પોસ્ટર અહીં નીચે આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવા માં મદદરૂપ થશે.
0 Comments