Board Exam 2023

બૉર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના કલાકો છે, ત્યારે એક શિક્ષક તરીકે, સમાજના હિતચિંતક તરીકે, વિદ્યાર્થીઓના વહાલસોયા તરીકે, સમાજના સમુદાય અને નાગરિક તરીકે અને આખરે સરકારના પ્રતિનિધિ તરીકે કેટલાક સૂચનો કરવાની ઘૃષ્ટતા કરી રહ્યો છું. સાંભળશો - સ્વીકારશો એવી અપેક્ષા !
ઋગવેદમાં લખ્યું છે : ન પર્વતાસો યદહં મનસ્યે અર્થાત્ “હું જ્યારે દૃઢ સંકલ્પ કરી લઉં ત્યારે પર્વતો પણ મને રોકી શકતા નથી.” આવા દ્રઢ સંકલ્પ સાથે આપણું બાળક પરીક્ષા દેવા જાય એ જોવાની જ્વાબદારી આપણી છે.
Best of luck
0 Post a Comment:
Post a Comment