gseb result declerder but why school not give marksheet ? પરિણામ આવી ગયું હોવા છતાં કેમ શાળામાંથી નથી આપતા

 નમસ્કાર મિત્રો, ધોરણ 12 રીપીટર અને ખાનગી ઉમેદવાર નું પરિણામ જાહેર થઇ ગઇ હોવા છતાં શાળાઓ માંથી વિદ્યાર્થીઓને પરિણામ શા માટે આપવામાં નથી આવતું ? જો તમને પણ તમારું પરિણામ નથી આપવામાં આવ્યું તો આ પોસ્ટ સંપૂર્ણ વાંચી જુઓ


Step 1


સૌથી પહેલા તમે શાળામાંથી જાણવાનો પ્રયાસ કરો કે શાળામાં પરિણામ આવી ચૂક્યું છે તો શા માટે તમારું પરિણામ તમને આપતા નથી.

Step 2.

જો તમારું પરિણામ શાળામાંથી આપવાની ના પાડે તો તમે પૂછી શકો છો કે પરિણામ આવી ગયું હોવા છતાં તમે અમારું પરિણામ શા માટે નથી આપતા

Step 3. 

જો તમને શાળામાંથી તમારું પરિણામ આપવામાં નથી આવતું તો તમે બોર્ડની હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો .


After the recent cancellation of the exam by the board, all the students are waiting for their results. Soon the information about the announcement of the result can be issued by the board. It is being speculated that this year’s GSEB HSC Result 2021 Date may be June 2021. At present, the board has not released any information regarding the result date. The board is making efforts to release your result soon.


This year the result will be released on the basis of marks scored by your school. With the announcement of the result, you will be informed through the notification. For this, you have to allow the notification of our webpage. Like every year, this year also lakhs of children were to appear in this examination. But to save the children from the corona epidemic, the government has canceled all the exams to be held this year.

You can write about your reaction to the cancellation of the exam in the comment box given below. All government and non-government schools working under GSEB have been asked to upload the students’ assessment marks before releasing the result. The result of the examination will be declared after all the schools have uploaded the marks. Now you can get your result time notification directly on your mobile. You can check your GSEB 12th Result Name Wise.


Comments

Popular posts from this blog

Std 12th arts imp PDF 2024 | std 12 most imp 2024 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2024 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો...

GSEB Board Exam Result 2024 | Std 12 Board Exam Result 2024 | Std 10 Board Exam Result 2024 | how to check board exam result 2024

Std 9 to 12 new blueprint 2023 | Std 9 new blueprint 2023 | Std 10 new blueprint 2023 gujarat board | Std 11 new blueprint 2023 | std 12 new blueprint gujarat board 2023