સારથી સપોર્ટ ઓનલાઈન education પોર્ટલ છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. સારથી સપોર્ટ ચેનલ પર અત્યાર સુધીમાં 37,000+ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી આપણે 5 સપ્ટેમ્બરે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આપણી સારથી સપોર્ટ ઍપ્લિકેશન લોન્ચ કરી છે. જો તમને આ ઍપ્લિકેશન ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરીને અમારી મદદ કરી શકો છો તથા જો આ ઍપ્લિકેશનથી તમને મદદ થઈ હોય તો google play store પર જઈને 5 star rating આપો. અમારો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફ્રી શિક્ષણ આપવાનો છે. આ હેતુ સાથે અમે વિદ્યાર્થીઓને ફ્રી વિડિયો લેકચર, જૂન પ્રશ્નપત્રો, બ્લૂપ્રિન્ટ અને બીજું study મટિરિયલ ઉપલબ્ધ કરાવીએ છીએ.
આજના સમયમાં શૈક્ષણિક સમાચાર લોકો સુધી સરળ રીતે પહોંચે એવું કોઈ મધ્યમ બન્યું નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને લોકો સુધી શૈક્ષણિક માહિતી સમયસર પહોંચતી નથી. શૈક્ષણિક માહિતી સમયસર પહોંચાડવા માટે અમારા દ્વાર આજના શૈક્ષણિક સમાચાર નામથી એક અલગ વિભાગ રાખવામાં આવ્યો છે.
સારથી સપોર્ટ APP દ્વારા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો,લેટેસ્ટ બ્લૂપ્રિન્ટ, જૂના પ્રશ્નપત્રો, MCQ TEST, IMP પ્રશ્નોની PDF, BEST VIDEO LECTURE, સ્વાધ્યાય સોલ્યુશન અને study મટિરિયલ મળી રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં મિત્રોને પણ કોલેજના અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો વગેરે મળી રહેશે. આજના સમયમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે સરકારી નોકરી મેળવે. આથી સારથી સપોર્ટ ઍપ્લિકેશનના માધ્યમથી સરકારી નોકરીની તૈયારી કરવા માટે સંપૂર્ણ મટિરિયલ મળી રહેશે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને લગતા વિડિયો પણ મળી રહેશે.
0 Post a Comment:
Post a Comment