STD 12 PSYCHOLOGY FIRST EXAM IMP QUESTION 2026 - SECTION D
પ્રકરણ 1
સંવેદનનો અર્થ આપી, તેની સમજૂતી આપો.
સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો.
ઊંડાઈના એકનેત્રીય સંકેતો જણાવી, કોઈ પણ બે વિશે સમજાવો.
પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો.
શ્રવણ સંવેદનની વિગતે સમજૂતી આપો.
સ્વાદ સંવેદનનાં વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો.
નેત્રપટીય વિષમતા વિશે ટૂંકમાં સમજાવો.
પ્રત્યક્ષીકૃત સંગઠનમાં ‘સમાવેશકતા’ વિશે સમજાવો.
પ્રકરણ 2
પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણને ઉદાહરણ આપી સમજાવો.
પ્રશિષ્ટ અભિસંધાનમાં ‘ઉદ્દીપકનું ભેદબોધન’ એટલે શું? સમજાવો.
કોહલરનો ચિમ્પાન્ઝી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો.
અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો.
કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો.
પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે? વિગતે સમજાવો.
પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે?
પ્રકરણ 3
વેક્સલરની પુખ્તવયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપો.
બાળકો માટેની સ્ટેનફર્ડ બીને આપેલી બુદ્ધિકસોટીની સમજૂતી આપો.
માનસિક વય કેવી રીતે ગણવામાં આવે છે? સમજાવો.
પ્રતિભાસંપન્નને ઓળખવાની પ્રક્રિયા (રીતો) સમજાવો.
મનોદુર્બળતાના કોઈ બે પ્રકારો સમજાવો.
બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો.
સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો.
પ્રકરણ 4
‘મનોવલણો જૂથવ્યાપી હોય છે.’ સવિસ્તર સમજાવો.
‘મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે.’ સમજાવો.
મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે ‘મનોવલણ જટિલતા’ સમજાવો.
મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે ‘મનોવલણની પ્રબળતા’ સમજાવો.
મનોવલણ ઘડતરને અસર કરતાં પરિબળો જણાવી, કોઈ એક વિશે ચર્ચા કરો.
વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણથી સમજાવો.
પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો.
‘કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે.’ ઉદાહરણ આપી સમજાવો.
પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે ‘બોધાત્મક હસ્તક્ષેપ’ સમજાવો.
‘આંતરજૂથ સંપર્ક’ પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય તે સમજાવો.
ટૂંક નોંધ લખો : નિરીક્ષણાત્મક શિક્ષણ
વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણ આપી સમજાવો.
પ્રકરણ 5
મનોશારીરિક રોગો તરીકે ‘ડાયાબિટીસ’ (મધુપ્રમેહ) સમજાવો.
મનોભારનાં ઉદ્ગમસ્થાનો તરીકે ‘રોજિંદી મુશ્કેલીઓ’ વિશે સમજાવો.
લેઝારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો.
માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાય તરીકે યોગ અને ધ્યાન વિશે સમજાવો.
મનોભારકોનું સ્વરૂપ સમજાવો.
મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો.
માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાય તરીકે ‘આહાર’ અને ‘કસરત’ વિશે સમજાવો.
આવેગાત્મક પ્રતિક્રિયા સમજાવો.
સંઘર્ષના પ્રકારો વિશે જણાવો.
સમસ્યાકેન્દ્રિત અભિગમની ત્રણ પ્રવિધિઓ વિશે જણાવો.
માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો.
સકારાત્મક અભિગમનો અર્થ સમજાવો.
મનોભારની કોઈ પણ બે મનોવૈજ્ઞાનિક અસરો વિશે જણાવો.