STD 12 PSYCHOLOGY FIRST EXAM IMP QUESTION SECTION E PDF 2026
પ્રકરણ 1
પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો.
ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.
ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.
ધ્યાનનો અર્થ આપી, તેનું સ્વરૂપ સમજાવો.
દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો.
ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોનાં નામ આપી, વિગતે સમજાવો.
પ્રકરણ 2
પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો.
પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો.
થોર્નડાઈકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો.
કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલા પ્રયોગો જણાવી, બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો.
સ્કિનરની સમસ્યાપેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો.
સી. ટી. મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી, તેને વિસ્તારથી સમજાવો.
પ્રકરણ 3
બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી, તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો.
ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો.
પ્રતિભાસંપન્નતાનાં લક્ષણો વર્ણવો.
જે. પી. દાસના સિદ્ધાંતના સંદર્ભમાં 'PASS'ની સમજૂતી આપો.
સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંત વિશે વિગતે સમજાવો.
સ્પિયરમૅનના દ્વિધટક સિદ્ધાંતમાં જી (G) અને એસ (S) ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો.
પ્રકરણ 4
મનોવલણના સ્વરૂપના મુદ્દા જણાવી કોઈ પણ ચાર મુદ્દા વિશે જણાવો.
મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળો જણાવી, કોઈ બે વિશે સમજાવો.
પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો.
મનોવલણ ઘડતરને અસર કરતાં પરિબળો વિશે ચર્ચા કરો.
પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવી કોઈ પણ બે રીતો વિશે સવિસ્તૃત સમજાવો.